News Continuous Bureau | Mumbai Adani-Hindenburg saga: ભારતના દિગ્ગ્જ ઉદ્યોગ જૂથ અદાણી ગ્રૂપ અને વિવાદાસ્પદ અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના કેસમાં સતત નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે. દોઢ વર્ષ પહેલા શરૂ થયેલ આ મામલો ઉકેલાઈ રહ્યો નથી અને તેમાં સતત નવા પ્રકરણો ઉમેરાઇ રહ્યા છે. તાજેતરના કેસમાં હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર નવો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું… Continue reading Adani-Hindenburg saga: હિંડનબર્ગનો વધુ એક ધડાકો; અદાણી ગ્રુપના સ્વિસ બેંકમાં અધધ કરોડ ડોલર ફ્રીઝ થયા હોવાનો આરોપ, ઉધોગ જૂથે જારી કર્યું નિવેદન
