News Continuous Bureau | Mumbai વારાણસીની(Varanasi) જ્ઞાનવાપી મસ્જિદમાં(Gyanvapi masjid) શિવલિંગ(Shivling) મળવાના હિંદુ પક્ષના(Hindu party) દાવા બાદ હોબાળો થયો છે. આ દરમિયાન હિન્દુ મહાસભાએ(Hindu Mahasabha) દિલ્હીની(Delhi) જામા મસ્જિદને(jama masjid) લઈને વડાપ્રધાનને(Prime minister) પત્ર લખ્યો છે. પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જામા મસ્જિદની સીડીઓ નીચે હિંદુ દેવી-દેવતાઓની(Hindu gods and goddesses) મૂર્તિઓ(Idols) છે. હિન્દુ મહાસભાના પ્રમુખ સ્વામી ચક્રપાણીએ(Swami Chakrapani) વડાપ્રધાન… Continue reading જ્ઞાનવાપી, મથુરા અને હવે દિલ્હીની આ મસ્જિદ હેઠળ દેવી-દેવતાઓની મૂર્તિઓનો દાવો, હિન્દુ મહાસભાએ PM મોદીને લખ્યો પત્ર.. જાણો વિગતે
