News Continuous Bureau | Mumbai Gyanvapi Case: વારાણસીના ( Varanasi ) જિલ્લા ન્યાયાધીશ કોર્ટમાં શુક્રવારે સતત બીજા દિવસે ASI સર્વે રિપોર્ટને સાર્વજનિક કોઈ આદેશ આવ્યો નથી. પક્ષકારોના મતે હવે આજે આ આદેશ આવે તેવી શક્યતા છે. રિપોર્ટની માંગ માત્ર હિન્દુ જ નહીં પરંતુ મુસ્લિમ પક્ષ દ્વારા પણ કરવામાં આવી છે. હિંદુ પક્ષે ( Hindu Petitioners ) અહેવાલની નકલ તાત્કાલિક… Continue reading Gyanvapi Case: જ્ઞાનવાપીનો ASI સર્વે રિપોર્ટ સાર્વજનિક થશે કે નહીં…. કેસમાં આજે આદેશ શક્ય.. બન્ને પક્ષોએ કરી અરજી દાખલ.. જાણો શું છે આ આખો કિસ્સો..
