News Continuous Bureau | Mumbai Nepal: નેપાળના રૌતહાટ જિલ્લામાં સાંપ્રદાયિક તણાવની એક ઘટના સામે આવી છે. એક અઠવાડિયા પહેલા મુસ્લિમોએ ( Muslims ) અહીંના એક ગામનું હિંદુ નગરથી ( Hindu Nagar ) બદલીને મોહમ્મદ નગર રાખી દીધું હતું. આ માટે ચોક પર એક બોર્ડ પણ લગાડવામાં આવ્યું હતું. હિંદુઓને આ વાતની જાણ થતાં જ તેઓ ગુસ્સે થઈ ગયા હતા… Continue reading Nepal: નેપાળમાં 4% વસ્તી ધરાવતા મુસ્લિમોએ હિંદુ નગર ગામનું નામ બદલીને હવે મોહમ્મદ નગર કર્યું, ત્રણ હિંદુ યુવકોને માર પણ માર્યો..
