News Continuous Bureau | Mumbai Copper Price Forecast 2026 વર્ષ ૨૦૨૫ માં સોના અને ચાંદીના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, પરંતુ હવે કોમોડિટી માર્કેટમાં એક નવી ધાતુ ધમાકો કરવા તૈયાર છે. આ ધાતુ છે તાંબુ. નિષ્ણાતોના મતે, તાંબુ હવે માત્ર એક ઇન્ડસ્ટ્રિયલ મેટલ નથી રહી, પરંતુ તે આગામી સમયનું સૌથી મોટું ટ્રેડિંગ સોર્સ બનવા જઈ રહ્યું છે.એક એક્સપર્ટ… Continue reading Copper Price Forecast 2026: સોના-ચાંદીને ભૂલી જાઓ, હવે ‘તાંબુ’ બનાવશે કરોડપતિ! જાણો કેમ એક્સપર્ટ્સ તેને કહી રહ્યા છે 2026નો કિંગ
