News Continuous Bureau | Mumbai તાજેતરની ટ્રમ્પ સરકારની નીતિઓએ ભારતની મુશ્કેલીઓ વધારી દીધી છે. ભારતીય માલસામાન પર ભારે ટેરિફ લગાવ્યા બાદ હવે અમેરિકાના નિશાના પર અહીંની સેવાઓની નિકાસ આવી ગઈ છે. યુએસ સેનેટમાં એક નવો ખરડો, “હોલ્ટિંગ ઇન્ટરનેશનલ રિલોકેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એક્ટ” રજૂ કરવામાં આવ્યો છે. આ ખરડા મુજબ, અમેરિકા આઉટસોર્સિંગ કરતી કંપનીઓ પર 25 ટકા ટેરિફ લગાવવાની તૈયારીમાં… Continue reading HIRE Act 2025: અમેરિકાનું વધુ એક પગલું ભારત માટે બનશે મોટી મુસીબત, આ ઉદ્યોગ પર ઘેરાશે સંકટના વાદળ
