News Continuous Bureau | Mumbai National Philately Day: ‘શોખ બડી ચીઝ હૈ..!!’ એ તો સાંભળ્યું હશે, પણ ‘શોખનો રાજા’… આવું કદાચ ક્યારેય નહીં સાંભળ્યું હોય. તો ‘ફિલાટેલી’ ( Philately ) છે ‘કિંગ ઓફ હોબી’. અને ફિલાટેલી એટલે પોસ્ટલ સ્ટેમ્પસ ( Postal stamps ) , મિની સ્ટેમ્પ્સ, ખાસ કવર, મિનીએચર શીટ્સ, મીન્ટ શીટ્સ, ઓટોગ્રાફ કવર, ચિત્રાત્મક અને સ્થળાંતરિત કેન્સલેશન, પોસ્ટ… Continue reading National Philately Day: ‘કિંગ ઓફ હોબી’ ગણાતો ‘ફિલાટેલી’ એટલે ડાક સામગ્રીનો સંગ્રહ અને તેનો અભ્યાસ
