News Continuous Bureau | Mumbai ભારતે આરોગ્ય ક્ષેત્રે એક મોટો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. ભારત હવે વિશ્વભરમાં એચઆઇવી ની સારવાર માટે ઉપયોગમાં લેવાતું સૌથી સસ્તું ઔષધ પૂરું પાડવા માટે સજ્જ છે. અમેરિકામાં અંદાજે ₹૩૫ લાખ ની કિંમતનું આ ઔષધ હવે ભારતમાં માત્ર ₹૩,૩૦૦ માં ઉપલબ્ધ થશે.આ નવા ઔષધના નિર્માણથી ગરીબ અને વિકાસશીલ દેશોના દર્દીઓને સૌથી વધુ ફાયદો થશે. જેમને… Continue reading Cheapest AIDS drug: ભારતે બનાવ્યું એઇડ્સ પરનું સૌથી સસ્તું ઔષધ; અગાઉ સારવારનો ખર્ચ ૩૫ લાખ થતો, હવે માત્ર આટલા જ રૂપિયા માં થશે ઉપલબ્ધ
