News Continuous Bureau | Mumbai Ghatkopar hoarding collapse: ગઈકાલે એટલે કે સોમવારે, બપોરે આવેલા તોફાની પવન અને ભારે વરસાદના ઘાટકોપર માં પેટ્રોલ પંપ પર હોર્ડિંગ ધરાશાયી થવાને કારણે 14 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 74 લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ હવે મુંબઈ મહાનગર પાલિકા સફાળી જાગી છે. સ્થળ પર મુકવામાં આવેલા બાકીના 3 અનધિકૃત હોર્ડિંગ્સ સામે પાલિકા… Continue reading Ghatkopar hoarding collapse: ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના બાદ નગરપાલિકા સતર્ક, મુંબઈમાં લાગેલા આટલા હજાર અનધિકૃત હોર્ડિંગ્સ સામે લેશે પગલાં…
Tag: hoarding
સાંસદ ખોવાઈ ગયા હોવાના બાંદ્રામાં લટકયા બેનર: ભાજપ ઉકળી ઉઠયું જાણો વિગત,
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022 બુધવાર. શિવસેનાનો વિસ્તાર ગણાતા બાંદ્રામાં શિવસેનાની યુવાસેનાના કાર્યકર્તાઓએ ઠેર ઠેર સાંસદ પૂનમ મહાજન ખોવાઈ ગયા હોવાનો બેનર લટકાવી દીધા છે, જે આવતા જતા લોકોમાં કુતૂહલ જમાવી રહ્યું છે. તો આ પ્રકારના હોર્ડિંગ્સને કારણે ભાજપના નેતાઓ ભારે નારાજ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક… Continue reading સાંસદ ખોવાઈ ગયા હોવાના બાંદ્રામાં લટકયા બેનર: ભાજપ ઉકળી ઉઠયું જાણો વિગત,
મુંબઈના એરપોર્ટની બહાર અદાણી નું પાટિયું લાગ્યું. શિવસેનાએ નોંધાવ્યો વિરોધ.
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 2 ઓગસ્ટ, 2021 સોમવાર મુંબઈ એરપોર્ટ નું સંચાલન હવે અદાણી કંપની પાસે ગયું છે. આ પરિસ્થિતિમાં એરપોર્ટના ગેટ ક્રમાંક આઠ ની બહાર અદાણી કંપની નું પાટીયું લગાડવામાં આવ્યું. આ બોર્ડ લાગતા ની સાથે જ શિવસેનાના પેટમાં તેલ રેડાયું છે. શિવસેનાએ આ પાટિયા નો વિરોધ કર્યો છે. મુંબઈ પોલીસનું સાફ સફાઈ… Continue reading મુંબઈના એરપોર્ટની બહાર અદાણી નું પાટિયું લાગ્યું. શિવસેનાએ નોંધાવ્યો વિરોધ.
