ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 05 ઑગસ્ટ, 2021 ગુરુવાર ભારતીય હોકી ટીમે જર્મનીને હરાવીને ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ પંજાબ સરકારે અગાઉ કરેલી જાહેરાત પ્રમાણે હોકી ટીમને બ્રોન્ઝ મેડલ જીતાડનારા પંજાબના 10 ખેલાડીને એક-એક કરોડ રૂપિયા રોકડા અને સરકારી નોકરી મળશે. ભારતની હોકી ટીમમાંથી કેપ્ટન મનપ્રિત સિંહ સહિત 10… Continue reading બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય હોકી ટીમના આ 10 ખેલાડીને પંજાબ સરકાર આટલા કરોડ રૂપિયા, સરકારી નોકરી આપશે ; જાણો વિગતે
