News Continuous Bureau | Mumbai Lymphoma Cancer: લિમ્ફોમા કેન્સર એ રક્ત કેન્સર નો એક પ્રકાર છે, જે લસિકા ગ્રંથિઓ માંથી શરૂ થાય છે. આ ગ્રંથિઓ શરીરના રોગપ્રતિકારક તંત્ર (Immune System)નો મહત્વપૂર્ણ ભાગ છે. જ્યારે આ કોષો અનિયંત્રિત રીતે વધે છે, ત્યારે લિમ્ફોમા કેન્સર વિકસે છે. કેન્સર ડોક્ટર ના જણાવ્યા મુજબ, સમયસર ઓળખ અને યોગ્ય સારવારથી આ બીમારીથી બચી શકાય… Continue reading Lymphoma Cancer: ગળામાં દેખાય છે લિમ્ફોમા કેન્સર ના લક્ષણો, જાણો શું છે તેની સારવાર
