News Continuous Bureau | Mumbai કર્ણાટકના ભાજપના(Karnataka BJP) ધારાસભ્ય કેએસ ઇશ્વરપ્પાએ(KS Eshwarappa) ટીપૂ સુલતાનને(Tipu Sultan) મુસ્લિમ ગુંડા (Muslim gangsters) ગણાવ્યા હતા, હવે તેમને ધમકી ભર્યો પત્ર(Threatening letter) મળ્યો છે. પત્રમાં લખ્યું છે કે જો તેમણે એક વખત ફરી ટીપૂ સૂલતાનને મુસ્લિમ ગુંડા કહ્યા તો તેમની જીભ કાપી નાખવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ પત્ર તેમના ઘરના… Continue reading કર્ણાટકના ભાજપના આ ધારાસભ્ય ટીપૂ સુલતાનને મુસ્લિમ ગુંડા કહેવું પડ્યું ભારે-મળ્યો ધમકીપત્ર -જાણો વિગતે
