• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Home Secretary
Tag:

Home Secretary

First set of citizenship certificates released after notification of Citizenship (Amendment) Rules, 2024
દેશ

CAA: નાગરિકતા (સંશોધન) નિયમો, 2024ના નોટિફિકેશન પછી નાગરિકતા પ્રમાણપત્રોનો પ્રથમ સેટ બહાર પાડવામાં આવ્યો

by Hiral Meria May 16, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

CAA: નાગરિકતા (સંશોધન) નિયમો, 2024ના નોટિફિકેશન પછી નાગરિકતા પ્રમાણપત્રોનો પ્રથમ સેટ આજે જારી કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી અજયકુમાર ભલ્લાએ આજે નવી દિલ્હીમાં કેટલાક અરજદારોને નાગરિકતાના પ્રમાણપત્રો ( Citizenship certificates ) એનાયત કર્યા હતા. ગૃહ સચિવે ( Home Secretary ) અરજદારોને અભિનંદન પાઠવ્યા હતા અને નાગરિકતા (સુધારા) નિયમો, 2024ની મુખ્ય લાક્ષણિકતાઓ પર પ્રકાશ પાડ્યો હતો. ઇન્ટરેક્ટિવ સેશન દરમિયાન સેક્રેટરી પોસ્ટ્સ, ડિરેક્ટર (આઇબી), રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા અને વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 First set of citizenship certificates released after notification of Citizenship (Amendment) Rules, 2024

First set of citizenship certificates released after notification of Citizenship (Amendment) Rules, 2024

 

ભારત સરકારે ( Central Government ) 11 માર્ચ 2024ના રોજ નાગરિકતા (સંશોધન) નિયમો, 2024ને સૂચિત કર્યા હતા. આ નિયમોમાં અરજી ફોર્મની રીત, જિલ્લા સ્તરીય સમિતિ (ડીએલસી) દ્વારા અરજીઓ પર પ્રક્રિયા કરવાની પ્રક્રિયા અને રાજ્ય સ્તરીય સક્ષમ સમિતિ (ઈસી) દ્વારા નાગરિકતાની ચકાસણી અને મંજૂરીની પરિકલ્પના કરવામાં આવી છે. આ નિયમોના અનુસંધાનમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકો પાસેથી અરજીઓ મળી છે, જેઓ ધર્મના આધારે અથવા આ પ્રકારની સતામણીના ભયને કારણે અત્યાચારને કારણે 31.12.2014 સુધી ભારતમાં પ્રવેશ્યા છે.

 First set of citizenship certificates released after notification of Citizenship (Amendment) Rules, 2024

First set of citizenship certificates released after notification of Citizenship (Amendment) Rules, 2024

આ સમાચાર પણ વાંચો : Rajyog 2024 : ચાર દિવસ પછી બદલાશે આ 4 રાશિઓનો સમય, થશે ધનનો વરસાદ! રાજયોગ ની શરુઆત…

નિયુક્ત અધિકારીઓ તરીકે પોસ્ટના વરિષ્ઠ અધિક્ષકો/પદ અધિક્ષકોની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની સમિતિઓ (ડીએલસી)એ દસ્તાવેજોની સફળતાપૂર્વક ચકાસણી કર્યા પછી અરજદારો પ્રત્યે નિષ્ઠાના શપથ લેવડાવ્યા છે. નિયમો અનુસાર પ્રક્રિયા કર્યા પછી, ડીએલસીએ અરજીઓ ડિરેક્ટર (સેન્સસ ઓપરેશન) ની અધ્યક્ષતાવાળી રાજ્ય કક્ષાની એમ્પાવર્ડ કમિટીને મોકલી આપી છે. એપ્લિકેશનની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન પોર્ટલ દ્વારા કરવામાં આવે છે.

 First set of citizenship certificates released after notification of Citizenship (Amendment) Rules, 2024

First set of citizenship certificates released after notification of Citizenship (Amendment) Rules, 2024

દિલ્હીની ડિરેક્ટર (સેન્સસ ઓપરેશન)ની આગેવાની હેઠળની એમ્પાવર્ડ કમિટી, દિલ્હીએ યોગ્ય ચકાસણી બાદ 14 અરજદારોને નાગરિકત્વ આપવાનો નિર્ણય લીધો છે. તદનુસાર, નિયામક (વસ્તી ગણતરીની કામગીરી) એ આ અરજદારોને પ્રમાણપત્રો આપ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

May 16, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Hit and Run New Law Protesting new hit-and-run law, truckers dial down after talks with Home Secretary
દેશMain PostTop Post

Hit and Run New Law: ટ્રક ડ્રાઇવરો સામે ઝૂકી કેન્દ્ર સરકાર, હિટ એન્ડ રનનો કાયદો હાલ પૂરતો સ્થગિત.. હડતાળ સમેટાઈ..

by kalpana Verat January 3, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Hit and Run New Law: છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ટ્રક ડ્રાઈવરો, ટ્રાન્સપોર્ટરો અને કોમર્શિયલ વાહન ચાલકોની હડતાળ ( Truck driver strikes )  આખરે સમેટાઈ ગઈ છે, કારણ કે સરકારે ખાતરી આપી છે કે તે હિટ-એન્ડ-રન વિરુદ્ધ વિવાદાસ્પદ કાયદો લાદતા પહેલા તેમની સલાહ લેશે. સરકાર સાથે લાંબી વાટાઘાટો બાદ ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોગ્રેસે ( All India Motor Transport Congress )  આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. 

જરૂરી ચીજવસ્તુઓના સપ્લાયને થઈ  અસર 

નોંધનીય છે કે હડતાળને કારણે દેશભરમાં શાકભાજી ( vegetable ) અને પેટ્રોલ અને ડીઝલ સહિત અન્ય ચીજવસ્તુઓના સપ્લાયને અસર થઈ હતી. શાળાઓ પણ બંધ રાખવી પડી હતી. આ સિવાય અનેક આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય અને ટ્રાન્સપોર્ટેશન ( Transportation )  બંધ થવાને કારણે અનેક ચીજવસ્તુઓના ભાવમાં અનેકગણો વધારો થયો હતો. આ સિવાય દેશના અનેક માર્ગો પર ટ્રાફિક જામ અને વિરોધ ( Protest ) ના કારણે વાહનવ્યવહારમાં સમસ્યા સર્જાઈ હતી. 

ગૃહ મંત્રાલયે મિટિંગમાં ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પ્રતિનિધિઓને આપ્યું આ આશ્વાસન 

ડ્રાઈવરની હડતાળને કારણે અનેક બસોના પૈડા થંભી ગયા હતા. ટ્રક ડ્રાઈવરો અને ટ્રાન્સપોર્ટરોના આંદોલન બાદ ગૃહ મંત્રાલયે પહેલ કરી અને મંગળવારે સાંજે ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી. આ પછી ગૃહ મંત્રાલયે મિટિંગમાં ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પ્રતિનિધિઓને આશ્વાસન આપ્યું કે હાલમાં આ કાયદાનો અમલ થઈ રહ્યો નથી. જ્યારે પણ કાયદો અમલમાં આવશે ત્યારે ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Earthquake news : જાપાન બાદ હવે આ દેશની ધરા ધ્રુજી, 30 મિનિટમાં 2 વખત ભારે આંચકાથી હચમચાવી મૂક્યાં..

ભલ્લાએ ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ અને તમામ ડ્રાઈવરોને તેમની નોકરી પર પાછા ફરવાની અપીલ કરી હતી. ગૃહ સચિવે કહ્યું કે સરકાર અને ટ્રાન્સપોર્ટરો એ વાત પર સહમત થયા છે કે ટ્રાન્સપોર્ટ કામદારો તરત જ તેમનું કામ ફરી શરૂ કરશે.

‘હિટ એન્ડ રન’ શું છે?

હિટ એન્ડ રન એટલે કે એવા એક્સીડેન્ટ, જેમાં વાહનની ટક્કર માર્યા બાદ ડ્રાઈવર ઘટનાસ્થળ પરથી ફરાર થઇ જાય છે, એને ‘હિટ એન્ડ રન’ કેસ ગણવામાં આવે છે. હિટ એન્ડ રનના કેસમાં ઘણી વખત ઈજાગ્રસ્ત વ્યક્તિને સમયસર હોસ્પિટલમાં લઈ જવામાં આવે અથવા પ્રાથમિક સારવાર મળે તો તેને બચાવી શકાય છે. જૂના કાયદા મુજબ હિટ એન્ડ રન કેસમાં બે વર્ષની જેલની જોગવાઈ હતી અને જામીન પણ મળતા હતા.

શું કહે છે હિટ એન્ડ રનનો નવો કાયદો 

સરકારે તાજેતરમાં સંસદમાંથી ભારતીય ન્યાયિક સંહિતાને મંજૂરી આપી છે. આવનારા સમયમાં, આ ભારતીય દંડ સંહિતા (IPC) ની જોગવાઈઓનું સ્થાન લેશે. નવા કાયદા હેઠળ, હિટ એન્ડ રન કેસમાં, જો કોઈ વ્યક્તિનું  ડ્રાઇવિંરની બેદરકારીને કારણે મૃત્યુ થાય છે અને ડ્રાઇવર ઘટના સ્થળ પરથી ફરાર થઇ જાય છે, તો તેને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ સિવાય 7 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. માત્ર ટ્રક ડ્રાઈવરો જ નહીં પણ બસ, ટેક્સી અને ઓટો-ડ્રાઈવરો એનો વિરોધ કરી રહ્યા છે. નવા નિયમો ખાનગી વાહનચાલકોને પણ સમાન રીતે લાગુ પડશે.

January 3, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક