News Continuous Bureau | Mumbai આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી(International air travel) શરૂ થયે હજી એક મહિનો પણ નથી થયો ત્યાં ફરી હવાઈ મુસાફરી પર કોરોનાનો(Corona) ઓછાયો વર્તાઈ રહ્યો છે. ચીનમાં(China) વધતા કોરોના સંક્રમણને પગલે હોંગકોંગની(Hongkong) ફ્લાઈટ(Flight) પર 24 એપ્રિલ સુધી પ્રતિબંધ(Restriction) મૂકવામાં આવ્યો છે. હોંગકોંગ ફ્લાઈટમાં ત્રણ પેસેન્જરોને(Passenger) કોરોના સંક્રમિત મળ્યા બાદ ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સોમવારે… Continue reading ચીનમાં ફરી કોરોનાનો તરખાટ, હોંગકોંગની ફ્લાઈટ આ તારીખ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો…
Tag: hongkong
બોલો શું કહેશો? ભારતના પાડોશી દેશ કોરોનાની લાખો રસી કચરામાં ફેંકશે; જાણો ચોંકાવનારી વિગત…
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૭ મે ૨૦૨૧ ગુરુવાર ભારતનો પાડોશી દેશ હૉન્ગકૉન્ગ પોતાના દેશમાં મોજૂદ કોરોનાની રસી કચરામાં ફેંકવાની તૈયારી કરી રહ્યું છે. વાત એમ છે કે આ દેશની કુલ વસ્તી 75 લાખ છે, પરંતુ આ દેશના માત્ર ૧૪ ટકા લોકોએ બે રસી લીધી છે, જ્યારે કે માત્ર ૧૯ ટકા લોકોએ પહેલી રસી લીધી છે.… Continue reading બોલો શું કહેશો? ભારતના પાડોશી દેશ કોરોનાની લાખો રસી કચરામાં ફેંકશે; જાણો ચોંકાવનારી વિગત…
