News Continuous Bureau | Mumbai પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાને હોર્મુઝની સામુદ્રધૂની ને લઈને એક મહત્વપૂર્ણ અને ચિંતાજનક જાહેરાત કરી છે. દરિયાઈ માઈન ના વધતા જોખમને ધ્યાનમાં રાખીને, ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ ની નૌસેનાએ જહાજોની અવરજવર માટે વૈકલ્પિક દરિયાઈ માર્ગો નક્કી કર્યા છે. વિશ્વના ૨૦ ટકા તેલનો વ્યાપાર આ જ માર્ગેથી થાય છે, ત્યારે આ નવા ફેરફારથી વૈશ્વિક… Continue reading Hormuz Strait Update: ઈરાને હોર્મુઝનો રસ્તો બદલી નાખ્યો! દરિયાઈ માઈનનું એલર્ટ આપતા તેલના વેપાર પર સંકટના વાદળો.
