News Continuous Bureau | Mumbai The Raja Saab: પેન ઇન્ડિયા સ્ટાર પ્રભાસ ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધ રાજા સાહબ’ નું ઓફિશિયલ ટીઝર રિલીઝ થઇ ગયું છે. આ હોરર-કોમેડી ફિલ્મમાં સંજય દત્ત, નિધી અગ્રવાલઅને માલવિકા મોહનનમુખ્ય ભૂમિકામાં છે. ટીઝરમાં પ્રભાસનો નવો અને ફન અવતાર જોવા મળ્યો છે, જે તેના ફેન્સ માટે એક સરપ્રાઇઝ છે.આ ઉપરાંત ટીઝર માં સંજય દત્ત નો… Continue reading The Raja Saab: પ્રભાસ ની ફિલ્મ ધ રાજા સાહબ નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ, ખૂંખાર અવતાર માં જોવા મળ્યો સંજય દત્ત
