News Continuous Bureau | Mumbai Sabeer Bhatia Review Dhurandhar: બોક્સ ઓફિસ પર રેકોર્ડતોડ કમાણી કરનારી રણવીર સિંહની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘ધુરંધર’ ભલે ચાહકોને પસંદ આવી હોય, પરંતુ ટેક જગતના દિગ્ગજ અને હોટમેલના સ્થાપક સબીર ભાટિયા તેનાથી પ્રભાવિત થયા નથી. સબીર ભાટિયાએ એક વીડિયો પોસ્ટ કરીને આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની આકરી ટીકા કરી છે અને તેને સમાજ માટે નુકસાનકારક… Continue reading Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
