News Continuous Bureau | Mumbai Kalyan House Collapse : મુંબઈ (Mumbai) થી અડીને આવેલા કલ્યાણ (Kalyan) માં વરસાદનો કહેર જોવા મળ્યો છે. ભારે વરસાદને (Heavy Rain) કારણે ૬ જેટલા ઘર (Houses) ધરાશાયી (Collapsed) થયા છે. જોકે, સદનસીબે, તમામ લોકોને પહેલાથી જ નબળા મકાનોમાંથી (Weak Houses) સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેના કારણે કોઈ જાનહાનિ (Casualties) થઈ નથી.… Continue reading Kalyan House Collapse : ચોમાસાની વિનાશક અસર: કલ્યાણમાં છ મકાનો જમીનદોસ્ત.. જુઓ વિડીયો..
