News Continuous Bureau | Mumbai Single women મહારાષ્ટ્રમાં એકલ મહિલાઓને આર્થિક અને સામાજિક બળ આપવા માટે સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહિલાઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે તે માટે જિલ્લા પરિષદ દ્વારા વિશેષ રાજ્યવ્યાપી અભિયાન લાગુ કરવાના આદેશ ઉપમુખ્યમંત્રી અજિત પવારે આપ્યા છે.સહ્યાદ્રિ અતિથિગૃહ ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઉપમુખ્યમંત્રી પવારના અધ્યક્ષપદે મહિલા અને બાળ વિકાસ… Continue reading Single women: એકલ મહિલાઓ માટે પુનર્વિવાહ માટે આર્થિક સહાય; રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
