ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો, મુંબઈ,૧ એપ્રિલ ૨૦૨૧. ગુરૂવાર. કચ્છી વિસા ઓસ્વાલ કોમ્યુનિટી એ સર્વે જ્ઞાતિજનોને ડિજિટલી એક પ્લેટફોર્મ પર ભેગા કરવા કમ્યુટ્રી એપ્લિકેશન ના માધ્યમ દ્વારા હાઉઝિ ગેમ નું આયોજન કર્યું છે. ગુરુવારેરાત્રે 10 વાગ્યે દુનિયાના ખૂણેખૂણે વસેલી 30 હજારથી વધુ જ્ઞાતિજનો ઓનલાઈન ગેમ રમવા ભેગા થવાના છે. જે એક વર્લ્ડ રેકોર્ડ બની રહેવાનો છે.… Continue reading સર્જાશે એક રેકોર્ડ. ૩૦ હજાર ગુજરાતીઓ એક સાથે ઓનલાઈન હાઉઝી રમશે. જાણો વિગત…
