News Continuous Bureau | Mumbai Lok Sabha Election Result: લોકસભા ચૂંટણી 2024ના ઉમેદવારોનું ભાવિ EVM પર કેદ થઈ ગયું છે. એક્ઝિટ પોલ અને પોલ ઓફ પોલમાં એનડીએને સંપૂર્ણ બહુમતી મળી રહી છે. હવે તમામની નજર 4 જૂને જનાદેશ પર છે. ચૂંટણી પંચે પણ આ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી-2024ની સાથે આંધ્રપ્રદેશ અને ઓડિશાની રાજ્ય વિધાનસભાઓ… Continue reading Lok Sabha Election Result: 4 જૂને મતગણતરી ક્યારે શરૂ થશે, ચૂંટણી પંચની વેબસાઈટ અને એપ પર પરિણામ કેવી રીતે જોવું. એક ક્લિકમાં જાણો..
