News Continuous Bureau | Mumbai Howrah Junction Facts ભારતીય રેલવે આજે વિશ્વસ્તરે પોતાનું નામ રોશન કરી રહી છે. વંદે ભારત અને તેજસ જેવી આધુનિક ટ્રેનો વચ્ચે આપણા દેશમાં એક એવું રેલવે સ્ટેશન છે જે તેના વિશાળ કદ અને પ્લેટફોર્મની સંખ્યા માટે જાણીતું છે. પશ્ચિમ બંગાળમાં આવેલું હાવડા જંક્શન ભારતનું એકમાત્ર એવું સ્ટેશન છે જ્યાં કુલ 23 પ્લેટફોર્મ આવેલા છે.… Continue reading Howrah Junction Facts: દિલ્હી-મુંબઈ પણ આ સ્ટેશન સામે નાના લાગશે! જાણો ભારતનું એ રેલવે સ્ટેશન જ્યાં પ્લેટફોર્મની સંખ્યા જોઈને આંખો ફાટી જશે
