ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો મુંબઈ 29 જુલાઈ 2020 કેન્દ્રીય કેબિનેટે બુધવારે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી દીધી છે. સાથે જ એક ખૂબ મોટો નિર્ણય પણ આજે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ મીટિંગમાં લેવામાં આવ્યો છે. 'માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય'નું નામ બદલીને (HRD) 'શિક્ષણ મંત્રાલય' રાખ્યું છે. એમ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું. મંત્રાલયનું નામ બદલવાનો… Continue reading શિક્ષણ મંત્રાલયે ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020’ જાહેર કરી. જાણો શુ શુ ફેરફારો કરવામાં આવ્યાં છે.
