News Continuous Bureau | Mumbai Hrithik Roshan Don 3: રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ ની ભવ્ય સફળતા બાદ ‘ડોન 3’ સતત ચર્ચામાં છે. રણવીર સિંહ આ ફિલ્મમાંથી બહાર થઈ ગયા હોવાથી અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન બાદ હવે ત્રીજો ‘ડોન’ કોણ બનશે તે માટે અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. હૃતિક રોશનનું નામ સામે આવતા ફેન્સ ખૂબ જ ઉત્સાહિત હતા,… Continue reading Hrithik Roshan Don 3: શું રણવીર સિંહ બાદ હૃતિક રોશન બનશે નવો ‘ડોન’? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ સમાચારનું અસલી સત્ય
