News Continuous Bureau | Mumbai US વેનેઝુએલામાં અમેરિકાની સૈન્ય કાર્યવાહી અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ વિશ્વભરમાં હલચલ મચી ગઈ છે. પરંતુ આ ઘટનાથી સૌથી વધુ તણાવ ચીનને થયો છે. દાયકાઓથી વેનેઝુએલામાં ચીનનું રાજકીય, ટેકનિકલ અને આર્થિક રોકાણ અત્યંત ઊંડું છે. ચીનને ડર છે કે જો વેનેઝુએલામાં અમેરિકા સમર્થિત સરકાર બનશે, તો ચીની સૈન્ય ટેકનોલોજી અને સંવેદનશીલ ઠેકાણાઓની માહિતી… Continue reading US: વેનેઝુએલામાં અમેરિકાની એન્ટ્રીથી ચીનના પેટમાં કેમ તેલ રેડાયું? સેટેલાઈટ અને હાઈ-ટેક ટેકનોલોજીનો જાણો અસલી ખેલ.
