News Continuous Bureau | Mumbai Western Railway : પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને વટવા અને હુબલી વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક ઉનાળુ વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે: ટ્રેન નંબર 07334/07333 વટવા-હુબલી-વટવા સ્પેશિયલ ટ્રેન (કુલ 20 ટ્રીપ્સ) ટ્રેન નંબર 07334 વટવા-હુબલી સ્પેશિયલ 14 એપ્રિલ 2025 થી 16 જૂન 2025… Continue reading Western Railway : મુસાફરોની સુવિધા માં વધારો.. પશ્ચિમ રેલ્વે વટવા અને હુબલી વચ્ચે ચલાવશે ઉનાળુ સ્પેશિયલ ટ્રેન
