News Continuous Bureau | Mumbai Vande Bharat Train Japan : જાપાનના ઓસાકામાં ચાલી રહેલા વર્લ્ડ એક્સ્પો-2025 માં ભારતીય રેલવેએ ધૂમ મચાવી છે. ભારતીય પેવેલિયનમાં ના ફક્ત ભારતીય પ્રવાસીઓ પરંતુ જાપાની નાગરિકો ની પણ ભારે ભીડ ઉમટી રહી છે. એક્સપોમાં પહોંચનારા લોકોમાં વંદે ભારત એક્સપ્રેસ અને ચિનાબ બ્રિજને લઈને ભારે ઉત્સુકતા જવામાં આવી છે. લોકો તેના વિશે જાણવા માટે ઉત્સુક… Continue reading Vande Bharat Train Japan : વંદે ભારતે જીત્યા જાપાનીઓના દિલ, ઓસાકા એક્સ્પોમાં ભારતીય રેલવે ની ધૂમ
