News Continuous Bureau | Mumbai અભિનેતા પ્રતીક ગાંધીનું (Pratik Gandhi) એક ટ્વિટ (tweet) સોશિયલ મીડિયા(social media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટમાં અભિનેતાએ ખુલાસો કર્યો છે કે મુંબઈ પોલીસ (Mumbai police) દ્વારા તેનું અપમાન કરવામાં આવ્યું છે. અભિનેતાએ કહ્યું છે કે મુંબઈ પોલીસ દ્વારા તેનું અપમાન કરવામાં આવ્યું હતું કારણ કે તેણે VIP મૂવમેન્ટની (VIP movement)… Continue reading પ્રતિક ગાંધી સાથે મુંબઈ પોલીસે કર્યું ખરાબ વર્તન, અભિનેતા એ પોલીસ પર લગાવ્યો આ આરોપ
