News Continuous Bureau | Mumbai Kalagurjari Foundation વિલે પારલેની સાહિત્ય અને કલાને વરેલી કલાગુર્જરી ( સ્થાપક સંસ્થા) સાહિત્યના કાર્યક્રમની નવી -રસપ્રદ શ્રેણીનો આરંભ કરી રહી છે જેનું નામ છે ‘ઉંબરો’ . એના પહેલા કાર્યક્રમમાં ‘આપણું હાસ્યસાહિત્ય ‘એ વિષય પર જાણીતા હાસ્ય કટાર લેખક અક્ષય અંતાણી અને કવિ, વાર્તાકાર ,હાસ્ય નિબંધકાર તથા નાટ્યકાર એવા દિલીપ રાવલ સાથે સંજય પંડ્યા અને… Continue reading Kalagurjari Foundation: કલાગુર્જરી ( સ્થાપક સંસ્થા) ની નવી શ્રેણી ‘ઉબરો’નો પ્રથમ કાર્યક્રમ શનિવારે સાંજે
