News Continuous Bureau | Mumbai નવી દિલ્હી: Hyundai i10ના ખરીદદારો માટે એક મોટી ડીલ સામે આવી છે. આ કાર માત્ર રૂ.1.20 લાખમાં ખરીદી શકાય છે. આ અહીં સેકન્ડ હેન્ડ કાર વેચાઈ રહી છે. આ હેચબેકને OLX વેબસાઇટ પર લિસ્ટ કરવામાં આવી છે. OLX પર એક પોસ્ટ અનુસાર, આ Hyundai i10 2009નું મોડલ છે. આ હેચબેકનું એરા વેરિઅન્ટ… Continue reading Olx ની એક જાહેરાતે અનેક જણની નજર ખેંચી. Hyundai i10 માત્ર 1.20 લાખમાં ઉપલબ્ધ…
