News Continuous Bureau | Mumbai *Indian AI Research Organization ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન એ.આઈ. રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરાશે* *ગુજરાતે પી.પી.પી. મોડલ પર ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરનારા દેશના પ્રથમ રાજ્યનું ગૌરવ મેળવ્યું* *ગુજરાત સરકાર, ભારત સરકાર અને ઉદ્યોગોની ભાગીદારીથી પીપીપી મોડલ પર 1 જાન્યુઆરી 2026થી કાર્યરત થશે IAIRO: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી* *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના… Continue reading Indian AI Research Organization: 2026ના પ્રારંભે રાજ્યને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અભિનવ ભેટ
