News Continuous Bureau | Mumbai ‘Flying Kiss’ controversy: એક મહિલા અધિકારીએ ગૃહમાં કોંગ્રેસ (Congress) ના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) ના કથિત ‘અભદ્ર વર્તન’ સામે વિરોધ કરી રહેલી મહિલા સાંસદોને મણિપુરની ઘટના યાદ અપાવી છે. મધ્યપ્રદેશ (Madhya Pradesh) ની વરિષ્ઠ મહિલા IAS અધિકારી શૈલબાલા માર્ટિને કહ્યું છે કે મહિલા સાંસદોએ પણ વિચારવું જોઈએ કે મણિપુરની મહિલાઓને કેવું લાગ્યું હશે?… Continue reading ‘Flying Kiss’ controversy: મણિપુરની મહિલાઓને કેવું લાગ્યું હશે’, ફ્લાઈંગ કિસ વિવાદ પર મહિલા IASનું ટ્વિટ થયું વાયરલ.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો..
