• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
News Continuous Bureau | Mumbai
keep your memories alive
Home - Ibrahim ali khan and Palak tiwari
Tag:

Ibrahim ali khan and Palak tiwari

Ibrahim Ali Khan and Palak Tiwari spotted together at Mumbai airport; Couple heads for New Year vacation amid dating rumors.
મનોરંજન

Ibrahim Ali Khan and Palak Tiwari: છુપાવ્યા નહીં છુપાય પ્રેમ! ઈબ્રાહિમ અને પલક ન્યૂ યર સેલિબ્રેશન માટે વિદેશ રવાના, એરપોર્ટ પર જોવા મળી રોમેન્ટિક કેમિસ્ટ્રી

by Zalak Parikh December 28, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ibrahim Ali Khan and Palak Tiwari: સૈફ અલી ખાનના દીકરા ઈબ્રાહિમ અલી ખાન અને પલક તિવારીના ડેટિંગના સમાચાર છેલ્લા અઢી વર્ષથી હેડલાઈન્સમાં છે. અત્યાર સુધી બંને હંમેશા અલગ-અલગ મુસાફરી કરતા અથવા પાછળના દરવાજેથી બહાર નીકળતા જોવા મળતા હતા. જોકે, નવા વર્ષના સેલિબ્રેશન માટે રવાના થતી વખતે બંનેએ પહેલીવાર જાહેરમાં સાથે એરપોર્ટ પર ચેક-ઇન કર્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ ફેન્સ કહી રહ્યા છે કે હવે બંનેએ છુપાવવાનું બંધ કરી દીધું છે.

આ સમાચાર પણ વાંચો : TRP Report: ટીવી TRP લિસ્ટમાં મોટો ઉલટફેર: ‘અનુપમા’ ને પછાડી આ શો બન્યો નંબર વન; ‘યે રિશ્તા…’ ની હાલત હજુ પણ ખરાબ

પહેલીવાર પબ્લિકલી સાથે ટ્રાવેલ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ઈબ્રાહિમ અને પલક સાથે એરપોર્ટ પહોંચતા જોવા મળે છે. પાપારાઝી ને જોઈને ઈબ્રાહિમ થોડો આગળ નીકળી ગયો હતો, જ્યારે પલકે ચહેરા પર માસ્ક પહેર્યું હતું. જોકે, ચેકિંગ કાઉન્ટર પર ઈબ્રાહિમે પલકની રાહ જોઈ હતી અને બંનેએ સાથે પોલીસ ઓફિસરને આઈડી બતાવીને એરપોર્ટની અંદર પ્રવેશ કર્યો હતો.થોડા સમય પહેલા પલક તિવારી ઈબ્રાહિમની બહેન સારા અલી ખાન સાથે મૂવી ડેટ પર જોવા મળી હતી. આ પહેલા પણ પલક ઘણીવાર ઈબ્રાહિમના ફેમિલી ફંક્શનમાં હાજરી આપતી જોવા મળી છે. જોકે પલકે હંમેશા ઈબ્રાહિમને સારો મિત્ર ગણાવ્યો છે, પરંતુ તેમની વધતી નિકટતા કંઈક અલગ જ ઈશારો કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Filmymantra Media (@filmymantramedia)


ઈબ્રાહિમ અલી ખાને ગયા વર્ષે ખુશી કપૂર સાથે નેટફ્લિક્સ ફિલ્મ ‘નાદાનિયાં’ થી ડેબ્યૂ કર્યું હતું, જેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. બીજી તરફ, પલક તિવારીએ સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. અત્યારે બંને પોતાની ફિલ્મો કરતા પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 28, 2025 0 comments
0 FacebookTwitterPinterestEmail
ibrahim ali khan and palak tiwari return mumbai after new year vacation
મનોરંજન

Ibrahim ali khan and palak tiwari: ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી ના ડેટિંગ ના સમાચાર ને મળી હવા, વાયરલ થયેલા વિડીયો એ ખેંચ્યું લોકો નું ધ્યાન

by Zalak Parikh January 2, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ibrahim ali khan and palak tiwari: વર્ષ 2025 નું સ્વાગત કરવા બોલિવૂડ ના ઘણા સેલેબ્રેટી વિદેશ ગયા હતા. હવે બોલિવૂડ સેલેબ્સ ન્યુયર મનાવી ભારત પરત ફરી રહ્યા છે. સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ અલી ખાન અને શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી પણ વેકેશન માટે ગોવા ગયા હતા હવે બંને મુંબઈ પરત ફર્યા છે. બંને ને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા.ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી ના ડેટિંગ ના સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે.  

આ સમાચાર પણ વાંચો:  Sridevi and Mithun: શું ખરેખર મિથુન ચક્રવર્તી ના પ્રેમ માં પાગલ હતી શ્રીદેવી? અભિનેત્રી ની મિત્ર એ કર્યો બંને ના સંબંધ ને લઈને ખુલાસો

ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી નો વિડીયો 

ગઈકાલે મુંબઈ એરપોર્ટ પર  ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી ને સ્પોટ કરવામાં આવ્યા હતા જોકે બંને ને સાથે નહીં પરંતુ અલગ અલગ સ્પોટ કરવામાં આવ્યા હતા. બંને ગોવાથી પરત ફરી રહ્યા હતા. બંને ઓલ બ્લેક લુક માં જોવા મળ્યા હતા. આ દરમિયાન ઇબ્રાહિમ અને પલક પાપારાઝી માટે પોઝ આપ્યો ન હતો.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


ઇબ્રાહિમ અને પલક નો આ વિડીયો સામે આવ્યા બાદ બંને ના ડેટિંગ ના સમાચાર ને હવા મળી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 2, 2025 0 comments
0 FacebookTwitterPinterestEmail
ibrahim ali khan and palak tiwari were spotted hiding their faces from the paparazzi
મનોરંજન

Ibrahim ali khan and Palak tiwari: ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી ના અફેરના સમાચાર ને મળી હવા,મીડિયા ને જોઈ સૈફ અલી ખાન ના પુત્ર એ કર્યું આ કામ,વિડીયો થયો વાયરલ

by Zalak Parikh January 1, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ibrahim ali khan and Palak tiwari:  સૈફ અલી ખાન નો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન અને શ્વેતા તિવારી ની દીકરી પલક તિવારીના અફેર ના સમાચાર અવારનવાર સામે આવતા રહે છે. પરંતુ બંને એ ક્યારેય પોતાના આ સંબંધ પર ખુલી ને વાત નથી કરી,. હવે ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી ના અફેર ના સમાચાર વચ્ચે એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં પલક તિવારી અને ઈબ્રાહિમ અલી ખાન એક જ કારમાં જોવા મળ્યા હતા.તેમજ ઇબ્રાહિમ અલી ખાને પોતાનો ચહેરો પણ છુપાવી લીધો હતો. 

 

ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી નો વાયરલ વિડીયો 

ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી ના અફેર ના સમાચાર ની વચ્ચે એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે, ઈબ્રાહિમ અલી ખાન કાર માં બેઠો છે અને મીડિયા ને જોઈને તે પોતાનો ચહેરો છુપાવતો જોવા મળી રહ્યો છે.આ દરમિયાન પલક તિવારી પણ એજ કારમાં ઇબ્રાહિમ અલી ખાન સાથે બેઠેલી જોવા મળી રહી છે. ઈબ્રાહિમ અલી ખાન અને પલક તિવારીના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધમાકો કર્યો છે. 

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)


આ પહેલી વાર નથી કે ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી સાથે જોવા મળ્યા હોય. આ અગાઉ પણ બંને સ્ટારકિડ ઘણીવાર સાથે પાર્ટી કરતા જોવા મળ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Vedang raina: ખુશી કપૂર ને ડેટ કરવાની વાત પર વેદાંગ રૈના એ તોડ્યું મૌન, ધ આર્ચીઝ અભિનેતા એ કહી આવી વાત

 

 

January 1, 2024 0 comments
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
News Continuous Bureau | Mumbai
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક