News Continuous Bureau | Mumbai ICC annual conference: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની બેઠક સિંગાપોરમાં (Singapore) સંપન્ન થઈ. બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. આગામી ત્રણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ (2027, 2029, 2031) ઇંગ્લેન્ડમાં યોજવાનો નિર્ણય લેવાયો છે, જ્યારે BCCIની યજમાનીની ઈચ્છા અવગણવામાં આવી. આ બેઠકમાં નવા સભ્યોનો સમાવેશ, અફઘાન મહિલા ટીમને સમર્થન અને યુએસએ ક્રિકેટના ભવિષ્ય અંગે પણ… Continue reading ICC annual conference:ઓલિમ્પિક લેવા ગયા અને ક્રિકેટ આપી દીધું. હવે વર્લ્ડ કપ મામલે આઈ.સી.સી નો મોટો નિર્ણય
