News Continuous Bureau | Mumbai ICC Awards 2023: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ( ICC ) દ્વારા વર્ષ 2023 માટેના પુરસ્કારોની ( Awards ) જાહેરાત કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ શ્રેષ્ઠ પુરૂષ ક્રિકેટર તરીકે ચૂંટાયા હતા. ઇંગ્લિશ ક્રિકેટર નેટ-સાયવર બ્રન્ટે મહિલા વર્ગમાં સર્વશ્રેષ્ઠ ક્રિકેટરનો એવોર્ડ જીત્યો. જ્યારે ભારતના ( Team India ) વિરાટ કોહલી ( Virat Kohli ) અને… Continue reading ICC Awards 2023: ICC એવોર્ડ્સમાં ભારતનું વર્ચસ્વ… પાકિસ્તાન ગાયબ… જુઓ સંપૂર્ણ યાદી
