News Continuous Bureau | Mumbai Sukhoi 30MKI: સંરક્ષણ ક્ષેત્રે ભારત (India) ની તાકાત વધુ વધવાની છે. સંરક્ષણ મંત્રાલયે ( Defense Ministry ) આજે 12 સુખોઈ 30MKI ફાઈટર એરક્રાફ્ટ (Fighter Aircraft) ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પ્રસ્તાવ પર મંજૂરી મળ્યા બાદ ભારતીય વાયુસેના ( Indian Air Force ) માટે આ 12 ફાઇટર એરક્રાફ્ટ ખરીદવામાં આવશે. આ એરક્રાફ્ટનું નિર્માણ… Continue reading Sukhoi 30MKI: હવામાં વધશે ભારતની તાકાત, મોદી સરકારે આટલા ફાઇટર જેટ ખરીદવા માટે આપી લીલી ઝંડી..
