News Continuous Bureau | Mumbai Surat: ભારત સરકારની ૧૦,૦૦૦ FPO યોજના ( FPO Scheme ) અંતર્ગત કેન્દ્ર સરકારની ( Central Govt ) રાષ્ટ્રીય કૃષિ ગ્રામીણ વિકાસ બૅન્ક(નાબાર્ડ) ( National Agricultural Rural Development Bank ) અને ( IFFCO )ઈફકો કિસાન સુવિધા લિ.ના સહયોગથી સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે રજિસ્ટર્ડ થયેલી। ખેડૂતો ( Farmers ) દ્વારા સંચાલિત સમરસ કૃષિ ફાર્મર્સ… Continue reading Surat: નાબાર્ડના સુરત ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ મેનેજર કુંતલબેન સુરતીના હસ્તે સમરસ કૃષિ ફાર્મર્સ પ્રોડ્યૂસર કંપની લિ.ના ફટાકડાના સ્ટોલનું ઉદ્દઘાટન કરાયું.
