News Continuous Bureau | Mumbai Maharashtra Rain Alert : આજે, ૨૬ જુલાઈ, ૨૦૨૫, શનિવારે મુંબઈમાં સવારથી જ મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન મોટા પાયે પ્રભાવિત થયું છે. દરમિયાન હવામાન વિભાગે મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જે આગામી કલાકોમાં વધુ ભારે વરસાદની શક્યતા દર્શાવે છે. Maharashtra Rain Alert… Continue reading Maharashtra Rain Alert :મહારાષ્ટ્રમાં ભારે વરસાદનો કહેર: મુંબઈ, પુણે સહિત અનેક જિલ્લાઓમાં રેડ-ઓરેન્જ એલર્ટ, શાળાઓ બંધ!
