News Continuous Bureau | Mumbai વૈશ્વિક અર્થતંત્રમાં ભારત એક શક્તિશાળી દેશ તરીકે ઉભરી રહ્યો છે. ‘વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ’ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના અહેવાલ મુજબ, વર્ષ 2026 સુધીમાં વૈશ્વિક જીડીપી વૃદ્ધિમાં ફાળો આપવાના મામલે ભારત અમેરિકા કરતા આગળ નીકળી ગયું છે. આ સમાચાર પર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, “સત્તાનું સંતુલન હવે બદલાઈ… Continue reading India GDP Growth 2026: ભારતની આર્થિક તાકાતનો ડંકો: GDP ગ્રોથમાં અમેરિકાને પછાડ્યું, એલોન મસ્કે કહી આવી વાત
