News Continuous Bureau | Mumbai Malad Acid Attack: મુંબઈના મલાડ (પૂર્વ) વિસ્તારમાં આવેલા પાલ નગરમાં માત્ર ₹૬૦૦ ના નજીવા નાણાકીય વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. જ્વેલરી પોલિશિંગ માટે વપરાતા એસિડ વડે કરવામાં આવેલા હુમલામાં ૮ લોકો દાઝી ગયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે કુરાર પોલીસે ગંભીરતા દાખવી બંને પક્ષો વિરુદ્ધ ગુનો નોંધી મુખ્ય આરોપીની ધરપકડ… Continue reading Malad Acid Attack: મલાડ એસિડ એટેક: માત્ર ₹૬૦૦ ના વિવાદમાં ખેલાયો લોહિયાળ ખેલ; ૮ લોકો ગંભીર રીતે દાઝ્યા
