News Continuous Bureau | Mumbai RBI Repo Rate: ભારતીય રિઝર્વ બેંક (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની ત્રણ દિવસીય બેઠકના નિર્ણયો આજે જાહેર કરવામાં આવ્યા છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે રેપો રેટને 5.25% પર સ્થિર રાખવામાં આવ્યો છે. આ નિર્ણયનો અર્થ એ છે કે હોમ લોન કે કાર લોન લેનારા ગ્રાહકોની EMI માં હાલમાં… Continue reading RBI Repo Rate: RBI ગવર્નરનો મોટો નિર્ણય: વ્યાજદરોમાં ફેરફાર નહીં, શું મોંઘવારી કાબૂમાં આવશે? વાંચો સંપૂર્ણ અહેવાલ.
