News Continuous Bureau | Mumbai Imran Khan Death પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ પાર્ટીના સંસ્થાપક ઇમરાન ખાનના મૃત્યુ અને તેમના સ્વાસ્થ્ય બગડવાના સમાચાર વાયરલ થયા બાદ સમગ્ર પાકિસ્તાનમાં હોબાળો મચ્યો છે. રાવલપિંડીની અદિયાલા જેલની બહાર ઇમરાન ખાનની પાર્ટીના હજારો સમર્થકોએ પ્રદર્શન કરીને તેમની મુક્તિની માંગણી કરી હતી. આ અહેવાલો વચ્ચે હવે જેલના અધિકારીઓનું નિવેદન સામે આવ્યું છે. પાકિસ્તાની મીડિયા… Continue reading Imran Khan Death: પાક રાજકારણ: ઇમરાન ખાનના મૃત્યુના સમાચારો પર મોટો ખુલાસો, જાણો જેલના સૂત્રોએ શું માહિતી આપી?
