News Continuous Bureau | Mumbai કેન્દ્ર સરકારે(Central Govt) ફરી એકવાર આતંક અને આતંકીઓ(terror and terrorists) વિરુદ્ધ કડક પગલું ભર્યું છે. સરકારે આતંકી સંગઠન(Terror organization) હિઝબુલ-મુજાહિદ્દીનના(Hizbul-Mujahideen) ચીફ લોન્ચિંગ કમાન્ડર(Chief Launching Commander) શૌકત અહમદ શેખને(Showkat Ahmad Sheikh) ગેરકાયદેસર પ્રવૃત્તિઓ(Illegal activities) (નિવારણ) અધિનિયમ, 1967 હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. શૌકતની સાથે સરકારે હિઝબુલના બીજા કમાન્ડર ઈમ્તિયાઝ અહમદ કન્દૂને(imtiaz ahmad kanoon)… Continue reading કેન્દ્ર સરકારે આતંકને આપ્યો જડબાતોડ ફટકો- હિઝબુલના આ બે મોટા કમાન્ડરને આતંકી જાહેર કર્યાં- જાણો વિગતે
