News Continuous Bureau | Mumbai આશરે ૧૪૦ કરોડની વસ્તી ધરાવતું ભારત અત્યારે વિશ્વની ચોથી સૌથી મોટી ઇકોનોમી છે. વર્ષ ૨૦૨૮ સુધીમાં ૫.૭ ટ્રિલિયન ડોલર સાથે ભારત ત્રીજા સ્થાને પહોંચી શકે છે. આ લક્ષ્યાંકને હાંસલ કરવામાં રાજ્યોના ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) નો મુખ્ય ફાળો છે. RBI ના લેટેસ્ટ ડેટા મુજબ, મહારાષ્ટ્ર ફરી એકવાર દેશનું સૌથી ધનિક રાજ્ય સાબિત થયું… Continue reading RBI List of Richest States: પૈસાની બાબતમાં કયું રાજ્ય છે સૌથી આગળ? RBI એ જાહેર કરી દેશના ધનિક રાજ્યોની ફાઈનલ લિસ્ટ.
