News Continuous Bureau | Mumbai 2030 Commonwealth Games: ભારતીય ઓલમ્પિક સંઘે (IOA) બુધવારે યોજાયેલી તેની વિશેષ સામાન્ય બેઠક (SGM) દરમિયાન ૨૦૩૦ના કોમનવેલ્થ ગેમ્સની (Commonwealth Games) યજમાની માટે ભારતના પ્રસ્તાવને સત્તાવાર રીતે મંજૂરી આપી છે. ભારતે ૨૦૩૦ની ગેમ્સ માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (EOI) સબમિટ કર્યું છે, જેમાં અમદાવાદને યજમાન શહેર તરીકે પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. દેશે હવે ૩૧ ઓગસ્ટની અંતિમ… Continue reading 2030 Commonwealth Games: ભારતીય ઓલમ્પિક સંઘે ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ભારતના પ્રસ્તાવને આપી મંજૂરી
