News Continuous Bureau | Mumbai India covid19 : ભારત ( India ) માં ફરી એકવાર મહામારી કોરોના ( Coronavirus ) એ માથું ઉચક્યું છે અને કોરોનાના દૈનિક કેસ ( Covid daily cases ) ઝડપી ગતિએ વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં 25 કલાકમાં કોવિડ-19ના 797 નવા કેસ નોંધાયા છે. ચિંતાજનક વાત એ છે… Continue reading India covid19 : ફરી ડરાવા લાગ્યો કોરોના! 7 મહિના પછી નવા કેસ 800ની નજીક પહોંચ્યા, છેલ્લા 24 કલાકમાં 5 દર્દીઓના મોત.. જાણો ચિંતાજનક આંકડા..
