News Continuous Bureau | Mumbai India New Zealand વૈશ્વિક વ્યાપાર ક્ષેત્રે ભારતને વધુ એક મોટી રાજદ્વારી સફળતા મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન વચ્ચે ટેલિફોનિક વાતચીત દરમિયાન ભારત-ન્યુઝીલેન્ડ મુક્ત વ્યાપાર સમજૂતીની સંયુક્ત જાહેરાત કરવામાં આવી છે. આ સમજૂતીથી બંને દેશોના આર્થિક સંબંધો એક નવી ઊંચાઈ પર પહોંચશે અને પરસ્પર રોકાણના નવા દ્વાર ખુલશે.ભારત અને ન્યુઝીલેન્ડ… Continue reading India New Zealand: વેપાર ક્ષેત્રે ભારતની મોટી છલાંગ! ન્યુઝીલેન્ડ સાથે FTA કરાર કન્ફર્મ, પીએમ મોદી અને લક્સન વચ્ચેની મંત્રણા બાદ ભારત માટે ખુલશે તકોના દ્વાર.
