Sheikh Haseena Extradition:શેખ હસીનાને પરત મોકલી દો! યુનુસ સરકારે ભારતને પ્રત્યાર્પણ માટે લખ્યો પત્ર; હવે શું કરશે ભારત…

Sheikh Haseena Extradition Bangladesh sends India formal note seeking extradition of Sheikh Hasina

 News Continuous Bureau | Mumbai Sheikh Haseena Extradition: બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારત પાસે શેખ હસીનાને પરત મોકલવાની માંગ કરી છે. મોહમ્મદ યુનુસની આગેવાનીવાળી સરકારે ભારતને રાજદ્વારી નોંધ મોકલવાની પુષ્ટિ કરી છે, જેમાં શેખ હસીનાને ઢાકા મોકલવાની માંગ કરવામાં આવી છે. હાલમાં બાંગ્લાદેશના પૂર્વ પીએમ દિલ્હીમાં કોઈ અજાણ્યા સ્થળે રહે છે. આ વર્ષે 5 ઓગસ્ટે ફાટી નીકળેલી લોહિયાળ હિંસા વચ્ચે… Continue reading Sheikh Haseena Extradition:શેખ હસીનાને પરત મોકલી દો! યુનુસ સરકારે ભારતને પ્રત્યાર્પણ માટે લખ્યો પત્ર; હવે શું કરશે ભારત…

જમ્મુ-કાશ્મીરમાં મળ્યો 59 લાખ ટન લિથિયમનો ભંડાર, મોબાઈલ-લેપટોપની બેટરી બનાવવામાં આવે છે કામ

જમ્મુ-કાશ્મીરમાં મળ્યો 59 લાખ ટન લિથિયમનો ભંડાર, મોબાઈલ-લેપટોપની બેટરી બનાવવામાં આવે છે કામ

News Continuous Bureau | Mumbai દેશમાં પ્રથમ વખત જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં લિથિયમનો મોટો ભંડાર મળી આવ્યો છે. લિથિયમ ભંડારની આ પહેલી જગ્યા છે, જેની રિયાસી જિલ્લામાં જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI) દ્વારા ઓળખવામાં આવી છે. ઇલેક્ટ્રિક વાહનો અને મોબાઇલ ફોન જેવા ઉપકરણોની બેટરીમાં વપરાતું લિથિયમ અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે છે. હવે રિયાસી જિલ્લામાં તેનો ભંડાર મળી… Continue reading જમ્મુ-કાશ્મીરમાં મળ્યો 59 લાખ ટન લિથિયમનો ભંડાર, મોબાઈલ-લેપટોપની બેટરી બનાવવામાં આવે છે કામ

જાણો સોશ્યલ મીડિયાની એપ્લીકેશન પર લોકડાઉનથી ચીનને કેટલા હજાર કરોડનું નુકસાન થયું…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો નવી દિલ્હી 30 જુન 2020 ભારત ચીન સરહદના વિવાદને લઇ, અત્યાર સુધી ભારત ચીનને શાનમાં સમજાવતું હતું પરંતુ ન સમજતા છેવટે દંડ આપવાનો નિર્ણય લીધો છે. સરકારે ચીનની 59 એપ પર પ્રતિબંધ મૂકી દીધો છે જેને કારણે ચીનને સાત હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે. એકલા ટીકટોકની માર્કેટ વેલ્યુ અબજો ડોલરની છે. ભારતમાં… Continue reading જાણો સોશ્યલ મીડિયાની એપ્લીકેશન પર લોકડાઉનથી ચીનને કેટલા હજાર કરોડનું નુકસાન થયું…

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!