News Continuous Bureau | Mumbai વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 અને 26 ફેબ્રુઆરીએ બે દિવસના ઇઝરાયેલ પ્રવાસે જઈ રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન ભારત અને ઇઝરાયેલ વચ્ચે સંરક્ષણ અને વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈ પર લઈ જવા માટે મહત્વપૂર્ણ ચર્ચાઓ થશે. બંને દેશો નવી સુરક્ષા તકનીક પર સાથે મળીને કામ કરવા માંગે છે. આ મુલાકાત દરમિયાન સુરક્ષા સહયોગ અંગેના સમજૂતી… Continue reading PM Modi Israel Visit: ડ્રેગન અને પાકિસ્તાનની ઊંઘ ઉડશે! ઇઝરાયેલ સાથે અત્યાધુનિક લેઝર ટેકનોલોજીનો સોદો કરશે ભારત; પીએમ મોદીનો માસ્ટરપ્લાન
