News Continuous Bureau | Mumbai ITU WTSA 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન યુનિયન – વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી (ડબલ્યુટીએસએ) 2024નું ઉદઘાટન કર્યું. PM મોદીએ આ કાર્યક્રમ દરમિયાન ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2024ની 8મી એડિશનનું ઉદઘાટન પણ કર્યું. તેમણે આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનનું અવલોકન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ( Narendra Modi… Continue reading ITU WTSA 2024: PM મોદીએ ITU WTSA 2024નું કર્યું ઉદઘાટન, કહ્યું, ‘ભારત આ ક્ષેત્રને સર્વસમાવેશક બનાવવાના લક્ષ્ય તરફ કરી રહ્યું છે કામ.’
